પરમાત્માએ આ સૃષ્ટિ નુ સૃજન કર્યુ હૈં પણ કોય ઐમ ન કહે હૂઁ આ જાણુ છૂ . આ સત્પંથ ધર્મ મા ઐવા ઐવા મહાપુરુષો થઇ ગયા. આ માનકુવા ગામ મા વાલજી બાપ હતા ઐના બહેન અને બનેવી અંગિયા મા રહતા હતા. તો જ્યારે સત્સંગ કરવો હોય. ત્યારે કો છોડ઼ે તઇ ચગા માથે ઉભા રહી ને હાકલ કરે આવજો રુડ બાઈ, આવજો પટેલ આજે સત્સંગ કરવો હૈં. અને ઉ માનકુવે સન્દેશ પહુચી જાય અને રાત ના સત્સંગ કરી ને સવાર ના પાછા પહૂચી જાય. આ વીરાણી ગામ નિ વાત છે. જ્યારે ગામડ઼ે ગામ મા શુદ્ધ ઘી નિ અખંડ જ્યોતો લાગતી હતી ત્યારે વીરાણી ગામ મા તત્કાલીન જ્યોતિધામ (જગ્યા) મા તાણુ લગાવી દિધૂ હતુ. પણ એક વરસ પછિ જ્યારે ઐ જ્યોતિધામ ને ખોલ્યુ ત્યારે પણ ઇ અખંડ જ્યોતો જલતી હતી. આવા તો અનેક જાહેર પરચા છે . તો હમેશા સત્ય છે ઐ છુપાતુ નથી અને દરેક પદાર્થ નિ જરૂર છે આપણે વાત નો એ આનંદ થાય કે એક યક્તિ નિષ્ઠાવાન હોય અને આ જગત નિ તમામ આટી-ગુટ્ટી ના તર્ક માથિ બહાર આવ્વુ હોય તો ક્યાંક વણાક એ લેવો પડે અને ક્યાંક સીધા હાલવૂ પડે. પણ ઐના માટે પરમાત્માએ યવસ્થાઓ મોકલેલી હોય. પણ આપડૂ આ મહાધર્મ હે. સત્પંથ ધર્મ હે. એમા ક્યાય ગ્લાની લિયાવા નિ જરુર નથી કારણ કે પરમાત્માઐ ઇસારા તો બધા મુક્યા હોય આપણે પૂરા ન સમજાતા હોય કેમકે આપડી પોતાની બુદ્ધિ કમ હોય તો ઓછૂ સમજી સકીએ પણ ધર્મ મા ક્યાય ગ્લાની નથી કેમ કે ઇમામશાહ મહારાજે આપને વેદ બતાવ્યો હે. અને વેદ મા વેદાંત છૂપાયલો છે વેદ છે ઇ કેરી (આમ્બો) છે ,અને વેદાન્ત છે ઐ કેરી નો કાઢેલો રશ છે. એમા પછિ છોટલાએ બાદ થઇ ગયા અને ગોટલાઐ બાદ થઇ ગયા.તો ઇમામશાહ મહારાજે આપને વેદ અને વેદાંત બે મિશ્ર બતાવ્યુ છે . હવે વેદ અને વેદાંત મિશ્ર બતાવ્યુ છે ઐના વિષે વાત કરીએ, કે બીજા મહાપુરુષો અને કથાકારો આપને સિધુ ભગવાનનિ પ્રાથના કરવાનૂ કે છે અને ઇમામશાહ મહારાજે આ ગડ઼બડ઼ી કેમ રાખી છે. સવાર સાંજ પૂજા સેવા વખત વેડા આનુ શુ કારણ છે ? તો ઇમામશાહ મહારાજે ઐટલા માટે રાખયુ છે કે જે આપડુ અંત કરણ છે ઇ કર્મ કાંડ વગર શુદ્ધ નહીં થાય અને ઐ અંત કરણ ને શુદ્ધ કરાવા માટે કર્મ કાંડ નિ જરૂર છે. તમે સંકરાચાર્ય મહારાજ નિ વિવેક ચુડામણિ નામ નિ પુસ્તક વાન્ચજો પછી અંત કરણ નિ સુધિ કરયા બાદ ઐમ થાય કે આટલા મા બધૂ આવી ગયુ. આગણ નિ ક્રિયા કરવાની જરૂર નથી. ઐમ નથી અંત કરણ નિ સુધિ માટે શાંજે અને સવાર પરમાત્મા નિ અવસ્ય પ્રાથના કરવી જ જોઇએ. ભક્તિ સાગર મા ચરણદાસજી મહારાજે બતાવ્યુ હે કે સુબહ ઔર શામ પરમાત્મા કી અવસ્ય પ્રાથના કરના હી ચાહીએ. પણ ઇ જો નહીં કરીએ તો આપડી ક્યાંક ભૂલ પડસે અને કરેંટ સીધો ઉપર નહીં પકડાય આપડને વેદાંત મા જાવૂ હોય તો વેદ છે ઐ કર્મ કાંડ નુ બિજ છે.વેદ ના (૧)એકલાખ મંત્ર છે.ચાર વેદ વિશ(૨૦) કાંડ મા વેરાએલો છે એમા (૮૦) ઐશિ હજાર મંત્રો ઓષધિયોં ના છે દુનિયા મા જેટલી બીમારી છે ઐના સામે ભગવાને વનસ્પતિયો મુકી છે અને (૧૫)પંદર હજાર મન્ત્ર કર્મ કાંડ અને ચિત નિ સુધિ માટે ના છે અને (૫)પાંચહજાર મન્ત્ર આત્મજ્ઞાન મેડવ્વાના ના છે એટલે ઇમામશાહ મહારાજે વેદ સાથે વેદાંત મુક્યુ છે. પણ આપડ઼ે ઐના ઉપર મંથન નથી કરતા ઐટલે બીજા કથાકારોં આપને સીધા પરમાત્મા થી મડવાણી વાત કરે છે ઐ આપને સારુ લાગે છે. ઐટલે આપડ઼ે ત્યા અટકી જઇ છિએ. આ મહાધર્મ છે મહાધર્મ મા મહાપુરુષો ધર્મ નો જે બોર્ડ ચડ઼ાવતા હોય! પણ આખા વિશ્વ નો જે સંચાલન કરે છે જેને આખા વિશ્વ નો ઘાટ ઘડયો છે ઐ મહાપુરુષ છે અને એમા મહાનતા છુપાયલી છે. મહાનતા છે છટાય આપણને સાદા દેખાય છે. ઇમામશાહ મહારાજ ને એક પ્રેમજી નામ ના ખોજા એ ચાર લાકડ઼ીઓ મારી હતી છતાય ઇ ગરમ નોતા થયા આપડને કેટલો સંબોધન કર્યુ હૈં. હે મારા વીરા ભાઈ, હે મારા મુનિવર ભાઈ રખે તમે બેઇમાંની થાતા હો તમારા કારણે અમને ચિંતા ઉપની, તમારા કારણે અમને રાતે નિંદ્રા ન આવે મુખે ભોજનિયા ન ભાવે. હવે આ કલયુગ છેલી છંદ આવી રહી છે પ્રલય કાણ નુ સમય આવી રહ્યો છે ચોર્યાસી (૮૪) અવતાર ના હિસાબ દેવાનો સમય આવી રહ્યો છે. અને હજી તમે આવડા ગલફ઼ત મા કેમ સુતા છો કર્તાયુગ ગયો ત્યારે તમે ભુલ્યા છો, ત્રેતાયુગ ગયો ત્યારે તમે ભુલ્યા છો, દ્વાપરયુગ ગયો ત્યારે તમે ભુલ્યા છો અને આજ કલયુગ આવ્યો . જાગો જાગો વીરા કલયુગ આવ્યો તોય તમે જાગતા નથી. સેમા થી જાગવુ છે ? આપડ઼ે કોણ છિએ ,ક્યાથી આવ્યા છિએ અને શા માટે અહિયા આવ્વાનો પ્રયોજન થયો છે. આપને ઇમામશાહ મહારાજે (૧૦૦%) સો ટકા સહી સહી સત્ય રાહ બતાવ્યો છે. પણ જ્યા આપડુ મન ખોટાડુ થાસે . આપડ઼ે બીજા ના કોર્ડન મા આવી જાસુ , બીજો કોંક જો આપને પાઢયો જસે તો આપડ઼ે ઘેટા બકરા મા ગણાસુ. આપડ઼ે ઘેટા બકરા નથી જો ઘેટા બકરા થાસૂ અને ચોક મા જઇને બેશસૂ તો સિયાડૂ ખેચી જશે આપડ઼ે સિહ હઇઐ. પણ આપડુ કેવુ થઇ ગયુ છે .કે મોઢૂ સિહ નુ અને ચાલ ઘેટા ની. આગડ઼ થી સત્પંથી છિએ અને પાછડ઼ થી ઘેટા જેવી ચાલ થઇ ગયી છે જેને લિધે આપડા મા કમજોરી આવી ગયી છે ભલે ભક્તિ જે થાય તે પણ (૧૦૦%)સો ટકા મજબૂરી તો રાખવી પડસે મજબૂરી વિના આપડી જિત નથી.નારાયણ છે ત્યા સત્ય છે .ત્યા વેદ ની સતા છે ઐ સત્ય ના રાહ ઉપર જે ચાલે ઇ સત્પંથી કહવાય. કેમકે સત્ય ઐટલે સાચુ , પંથ ઐટલે રાસ્તો ,પણ કિયો રાસ્તો રિગ્હવેદ (રગુવેદ) ગયો, યજુરવેદ ગયો, શામ વેદ ગયો. ભગવાન ના મચ્છા, કુર્મ, વરાહ ,નરશિહ ,વામન ,પરસુરામ ,રામ ,કૃષ્ણ અને બુધ અવતાર આ બધા ગયા પણ જે મચ્છા હતા ઐજ કુર્મ થયા, કુર્મ હતા ઐજ વરાહ થયા, જે રામ હતા ઐજ કૃષ્ણ થયા અને કૃષ્ણ ઐજ બુધ થયા . આપડ઼ે એક ઉદાહરન લઇઐ પ્રહલાદે ભગવાન નરશીહ ની ઉપાસના કરી પણ આગણ ના (૩)ત્રણ અવતાર ની નોતી કરી. ભગવાન નરશીહ ની ઉપાસના કરી તો ભગવાન થામ્ભલા મા થી પ્રગટ થઇ ને ઐનો ઉધાર કર્યો. પછિ હરિશચંદ્ર રાજા, તો હરિશચંદ્ર રાજા એ કોની ઉપાસના કરી રામ ની કે નરશિહ ની ? રામની કરી કેમકે સત્તા રામ ની ચાલતી હતી તો રામે આવી ને તલવાર પકડી નરશિહ ભગવાન ન આવ્યા. પછિ પાંચ પાંડવ આવ્યા તો પાંડવોએ કૃષ્ણ ની ઉપાસના કરી કે રામ ની કરી ? કૃષ્ણ ની કરી રામ ની ન કરી કેમ કે સત્તા કૃષ્ણ ની ચાલતી હતી ઐને ખબર હતી કે નરશિહ અને રામ આગડ઼ થઇ ગયા તો જેનો વારોહોય જેની સત્તા હોય ઐનાથી જ આપડને પરિણામ મડસે. કેમ કે પરમાત્મા એક જ છે ડુપ્લીકેટ નથી. ડુપ્લીકેટ હોય તો આપડ઼ે છેતરાઇએ આપડા વેદ સુ કહેરા ભગવાન ના અવતાર દસ(૧૦) પણ ભગવાન એક. નારાયણે રૂપ ધર્યા દસ પણ પરમાત્મા એક જ છે. કેમ કે જ્યારે જ્યારે ધર્મ ની હાની થઇ. જ્યારે જ્યારે મનુષ્ય ધર્મ થી ચલિત થાયરા અધર્મ ની વૃદ્ધિ થાય, સત્ય ઉપર વજન આવે, અસત્ય દબાવે, અધર્મ બારે આવે ત્યારે ભગવાન ને પ્રગટ થવુ પડે છે શ્રી મદભાગવત ના બારમા અધ્યાય મા બતાવ્યુ છે ભગવાન કલ્કિ ક્યારે પ્રગટ થાસે. પુરુષો એની મર્યાદા છોડસે દિકરિયો સ્ત્રિયો ઐની મર્યાદા છોડસે ચરિત્રહીન બનસે ત્યારે ભગવાન કલ્કિ પ્રગટ થાસે અને સજન માણસો આ દેશ મા નહીં રહી સકે આ દેશ ને કોય ચરિત્ર ની દૃષ્ટીએ નહીં જૂએ. એટલૂ ચારીત્રહીંન દેશ બનસે. મહાભારત મા જયમુનિ એ બતાવ્યુ હે જ્ઞાનપર્વ મા કે પુરુષો ઉભે ઉભે પેશાપ કરસે, જોડા પહરી ને ઉભે ઉભે જમસે સ્ત્રિયો રજસ્વણા નુ ધર્મ નહીં પાડ઼ે ત્યારે આ યુગ ની અન્દર કલયુગ નો પ્રસાર વધસે અને ધર્મ નો નાસ થાસે. તો અત્યારે આપડ઼ે ઇ દિસા તરફ જઇ રહ્યા છિએ આવુ આજ થી પાંચ હજ્જાર વર્સ પૂર્વ ઋષિ મુનિયો કહી ગયા હે કે કલયુગ મા આવુ થાસે. તો તે દિસા કલયુગ આપને વેગ્વંતો કરતો જય છે અને આબાજૂ ધર્મ સસ્તૂ મુક્યો છે. સુવિધા મા વધારો કર્યો છે. અને નિયમ પાડવા મા આપડ઼ે કાચા પડી છિએ જેની કારણ આપડુ મન કમજોર થાય છે અને ધર્મ ના માર્ગ મા થી ચલિત થાય છે. ધર્મ મોણૂ નથી મન મોણૂ થઇ ગયૂ છે. આ જ મહાધર્મ ની પૂજા મા પેહલા કોણે કોણે એ જ્યોતો જાગતી હતી. તેદી નેમ ધારી સંતો ભેગા થતા. આજે નીમ કય્યા છે પેહલા આપડા વડીલો સાત વખત પગે લાગતા ત્યારે પૂજા પૂરી થતી. આજે બે વાર લાગવૂ હોય તો આપડ઼ે કાચા પડિરા. હાથ જોી ને જરાક માથૂ નમાવી, કોક તો માથૂ ઐ ન નમાવે એટલે આપડ઼ે ઐટલા કમજોર પડયા. કેમ કે આપડ઼ે સુવિધાઓ કરવા ગયા. યુવાન વર્ગ ઐમ બોલ્યો કે પૂજા વેહલી કરો તો અમે આવસુ. તો ઐમ કર્યુ. પછિ કે અમને બેસવાનુ કેસોં તો પૂજા મા આવસુ. નહીં તો અમે નહીં આવીએ તો ઐમ કર્યુ. પછિ કે અમને ચાદર ને ટોપી નહીં ખપે તો ઐમ કર્યુ. તો અત્યારે કેટલા યુવા આવેરા. ગામો ગામ ની ફરિયાદ છે કે આવડુ મોટૂ મંદિર બનાવ્યુ પણ છોકરાઓ મંદિર મા આવતા નથી. બારે ઓટા ઉપર બેઠા હોય. કારણ સુ થયુ ? ઐને કહ્યૂ તેમ કર્તા આવ્યા. નહીં નીમ મા બહૂ બાંધ છોડ ન કરાય. નીમ મા બાંધ છોડ કરસુ તો પાછડ ની પેઢ઼ી ખલી-વલી થઇ જાસે.
જેમ વ્યવ્હાર નો કાયદોં છે સમાજ ના નીમ છે, સરકાર ના નીમ છે ઐ બધા પાડવા પડેરા. ઐમ આ ધર્મ ના નીમ છે આ ધર્મ ના નીમ મા જો આપડ઼ે ઢીલા પડસુ તો પરમાત્મા થી આપડ઼ે દૂર થઇ જાસુ. ઐટલે ધર્મ ના નીમ મા તો અડગ રહવૂ જોઇએ. આપડ઼ે સમજી છિએ કે આજ નો તાંત્રિક યુગ છે અને તાંત્રિક યુગ મા પ્રજા ભણેલી વધારે છે. પણ જો બહૂ બાંધ-છોડ કરવા જાસુ તો ધર્મ રહસે નહીં. કેમ કે આ કાયદોં આપડા હાથ મા નથી. નિયમ આપડા બનાવેલા નથી. સમાજ ના બનાવેલા નિયમો સમાજ સુધારે, રાજ ના બનાવેલા નિયમ રાજ સુધારે. આ પુસ્તિકાઓ ભગવાને જે લેખ લખ્યો હસે ઐ આપડા કને નથી. પણ મારા હાથ મા આવ્યો તો મેં લખયો તમારા હાથ મા આવ્યો તો તમે લખયો ઐમ પ્રતવાર ફેરફાર આજે થતો આવેરો અને પેહલાઐ પણ થયો હસે આપડ઼ે માનીએ છિએ. જે હસે તે આગડ઼ હાથ જોડીએ. પણ પરમાત્મા ના બનાવેલા નિયમ છે. ઐમા બાંધ છોડ઼ કરવાનો અધિકાર આપડ઼ો નથી. કેમ કે આપડ઼ે ઐના કને જઉ છે તો ઐટલા માટે ધર્મ મા વધારે બાઁધ છોડ ન કરાય ધર્મ છે વેદ ના આધારે અને વેદ ના આધારે વેદાંત બતાવ્યો છે વેદાંત ઐટલે વેદ નો અંત વેદ ના ઉપર નો ભાગ જ્યા એકલો રસ છે. જ્યા માણશ પરમાત્મા સાથે તદ રૂપ બની જાયરો, તન્મયબની જાયરો, ઐનામય બની જાયરો ઐને વેદાંત કહ્યુ છે.!
No comments:
Post a Comment