ભારતનો સાંસ્કૃતીક વારસો - સનાતન ધર્મ
પ્રાચીન ભારતની વૈદીક સમયની સંસ્કૃતિ ધર્મ આધારિત છે. અને તે સનાતન ધર્મ નાં નામે ઓળખાય છે.આ સનાતન ધર્મ સંસ્કૃતિ શું છે.? એ ભારતના પ્રાચીનકાળના ઋિષ-મુનિઓએ શીખવેલી આદર્શ જીવન પદ્ધિત છે.એ માનવજાતને સાચા પિરપ્રેક્ષ્યમાં જીવનને સમજવામાં સહાય કરે છે.એ માનવ અિસ્તત્વના દુન્યિવી તેમજ આદ્યાત્મિક પાસાંઓને આવરી લે છે.એ માનવજાતને માત્ર કા૯પિનક સ્થિતિ અને સાચી વાસ્તિવકતા વચ્ચેનો ભેદ સમજવામાં સહાય કરે છે અને જીવનમાં ભૌતિકવાદ અને અધ્યાત્મવાદને તુલનાત્મક રીતે કેટલું મહત્વ આપવું જોઇએ તે નક્કી કરતાં શીખવે છે.એ ઉપદેશે છે કે જે મનુષ્યો બાહ્ય જગતના આકર્ષણો અને મનોવિકારોથી મુકત બની જીવન જીવે છે તેઓને માનિસક સમતા,શાંતિ અને આદ્યાત્મિક પ્રબોધન અવશ્ય પ્રાપ્ત થાય છે.વળી એ વ્યવહારીક ઉપયોગીતાપ ણ ધરાવે છે કારણ કે એ પરીશ્રમ અને આરામ,ઉદ્યમ અને પ્રત્યાહાર તથા સુખભોગ અને ત્યાગવ્રીતી વચ્ચે સમન્વય સાધતાં શીખવે છે.

આ દ્રિષ્ટએ સનાતન ધર્મ એ પ્રાચીન ભારતના ઋિષમુનિઓ તરફથી માનવજાતને સાંસ્કૃતિક વારસારૂપે મળેલું અિત મૂ૯યવાન જ્ઞાન છે.આ જ્ઞાનમાં રહેલા સનાતન સત્યો સ્મરણાતીત સમયથી લઇને અનેક સદીઓ પર્યન્ત સંચિત થતાં રહયાં છે.વળી લાંબા સમય સુધી આ સત્યો અગિણત ઋિષમુનિઓ,સંતો,યોગીઓ અને ભકતોના અનુભવોની એરણ પર